News of Sunday, 27th November 2022
નવસારી કોંગ્રેસમાં ફરી ભંગાણ: . જિલ્લા પંચાયતનીચાપલધરા બેઠકના કોંગ્રેસના સભ્ય રેખા આહીર ભાજપમાં જોડાયા.
પૂર્વ પ્રધાન નરેશ પટેલે કેસરિયો ખેસ પહેરાવી રેખા આહીરને પક્ષમાં આવકાર્યા
નવસારી કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે, નવસારી જિલ્લા પંચાયતની ચાપલધરા બેઠકના કોંગ્રેસના સભ્ય રેખા આહીર ભાજપમાં જોડાયા હહે,. પૂર્વ પ્રધાન નરેશ પટેલે કેસરિયો ખેસ પહેરાવી રેખા આહીરને પક્ષમાં આવકાર્યા હતા . આ અગાઉ વાંસદા જિલ્લા પંચાયતની ખાટાઆંબા બેઠકના કોંગ્રેસી સભ્ય ચંદુ જાદવ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા.
(7:00 pm IST)