ગુજરાત
News of Friday, 27th November 2020

હોસ્પિટલના મૃતકોને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની શ્રધ્ધાંજલી

રાજકોટઃ શહેરની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અચાનક આગ લાગવાથી જે દર્દીઓના મૃત્યુ થયા છે. તેના પ્રત્યે રાજકોટના પ્રભારી અને રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ દુઃખ વ્યકત કરી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી છે અને તેમના પરિવારજનોને સાંત્વના આપી છે.

(1:01 pm IST)