News of Wednesday, 25th May 2022
વાપીમાં વહેલી સવારે પડ્યો વરસાદ :કેરી પક્વતા ખેડૂતોના શ્વાસ અધ્ધર
વરસાદ પડતાં લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી
અમદાવાદ : હવામાન વિભાગની આગાહી મુજબ વાપીમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. 2 દિવસથી વાદળછાયા વાતાવરણ અને ગરમી વચ્ચે પહેલીવાર વરસાદ પડતાં લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. પણ વાપીમાં કેરી પક્વતા ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા
(10:10 pm IST)