ગુજરાત
News of Tuesday, 24th May 2022

ગાંધીનગરમાં સી.આર.પાટીલની શુભેચ્‍છા મુલાકાત લેતા ગિરીશભાઇ કોટેચા

ગાંધીનગર ભાજપ પ્રદેશની કારોબારીમાં બેઠકમાં ભાગ લેવા જુનાગઢના ડેપ્‍યુટી મેયર ગિરીશભાઇ કોટેચા  ગયા હતા. દરમિયાન તેઓએ પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર.પાટીલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(2:05 pm IST)