ગુજરાત
News of Saturday, 21st August 2021

કરજણ દુષ્કર્મ કેસમાં મૃતક પીડિતાના બાળકોને 27 લાખની સહાય ચૂકવવા ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટીનો નિર્ણય

વડોદરાના કરજણ દુષ્કર્મ કેસમાં મૃતક પીડિતાના બાળકોને 27 લાખની સહાય ચૂકવણીનો લીગલ સર્વિસ ઓથોરીટીએ નિર્ણય લીધો છે. કરજણના દેથાણ ગામની દુષ્કર્મ અને હત્યા કેસમાં મૃતક પીડિતાના બાળકોને સહાય આપવાનો ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રૂપિયા 27 લાખની સહાય ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

(7:48 pm IST)