ગુજરાત
News of Saturday, 21st May 2022

અમદાવાદ ના ખોખરા કાકરિયા રેલવે અનુપમ ઓવરબિજ પાસે ની સલાટનગર ની દિવાલ ધરાશયી થવા ની ઘટના ના CCTV ફુટેજ આવ્યા બહાર, વીસેક ફુટ લાંબી દિવાલ JCB મશીન થી થઈ હતી ધરાશયી, સ્થાનિકો ઓ એ JCB મશીન પર રોષે ભરાઈ ને કયોઁ હતો પથ્થર મારો, JCB ચાલક તેનો જીવ બચાવવા મશીન મુકી ને ઘટના સ્થળે થી ફરાર થઈ ગયો હતો.

(6:37 pm IST)