ગુજરાત
News of Thursday, 19th May 2022

વડોદરા:રહસ્યમય સંજોગોમાં યુવાને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:નજીક આવેલા રમણગામડી ગામમાં નિલેશ ભાયલાલભાઈ પટેલના ખેતરમાં રહેતા મૂળ બિહારના શ્રવણ ચાંદો રાજવંશી નામના 26 વર્ષના યુવાને રહસ્યમય સંજોગોમાં પખા પર રૂમાલ બાંધી ફોસો ખાઈને આત્મહત્યા કરી હતી આ બનાવ અંગે વરણામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:11 pm IST)