ગુજરાત
News of Saturday, 16th October 2021

ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજની નિમણૂંક : રાષ્ટ્રપતિ દ્વારા 7 નવા જજની વરણીને બહાલી

મૌના ભટ્ટ, સમીર દવેની હાઇકોર્ટ જજ તરીકે નિમણૂંક , હેમંત પ્રશ્છક, સંદીપ ભટ્ટની પણ જજ તરીકે વરણી , નીરલ મહેતા, અનિરુદ્ધ માયીની પણ પસંદગી , નીશા ઠાકોર જજ તરીકે સંભાળશે કાર્યભાર

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં 7 નવા જજની નિમણૂંક કરાઈ છે  રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા 7 નવા જજની વરણીને બહાલી અપાઈ છે આ નવા 7 જજમાંમૌના ભટ્ટ, સમીર દવેની હાઇકોર્ટ જજ તરીકે નિમણૂંક કરાઈ છે  , હેમંત પ્રશ્છક, સંદીપ ભટ્ટની પણ જજ તરીકે વરણી કરાઈ છે , નીરલ મહેતા, અનિરુદ્ધ માયીની પણ પસંદગી , નીશા ઠાકોર જજ તરીકે કાર્યકાળ સંભાળશે

 

(9:00 pm IST)