News of Saturday, 16th October 2021
રાજ્યના 6 GAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા
એમ.એમ.પટેલને પ્રોજેક્ટ વિભાગમાં ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો
ગાંધીનગર: રાજયના 6 GAS અધિકારીઓને વધારાના ચાર્જ સોંપાયા છે જેમાં એમ.એમ.પટેલને પ્રોજેક્ટ વિભાગમાં ડે.મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો છે
(7:56 pm IST)