ગુજરાત
News of Wednesday, 16th September 2020

અમદાવાદના ગોતા હાઉસીંગ સોસાયટીમાંથી ગુમ થયેલ બાળકી ૭ વર્ષની ખુશીનો મૃતદેહ મળ્‍યોઃ સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાંચ ઘટના સ્‍થળે પહોંચીઃ તપાસનો ધમધમાટ

ઓગણજ ટોલ નાકા પાસેથી ખુશીનો મૃતદેહ મળ્‍યો

અમદાવાદઃ અમદાવાદની ગોવા હાઉસીંગ સોસાયટીમાંથી ગુમ થયેલી માત્ર ૭ વર્ષની ખુશી નામની બાળકીનો મૃતદેહ  આજે સાંજેમળી આવતા આ બનાવ હત્‍યામાં પરીણમ્‍યો છે. ઘટનાની જાણ થતાજ સોલો પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ છે.

(10:55 pm IST)