ગુજરાત
News of Monday, 15th August 2022

અમદાવાદ અને સુરતમાં ધોધમાર વરસાદ

રાજકોટ તા.૧૫ :        અમદાવાદ અને સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે

અમદાવાદમા ધોધમાર વરસાદ ચાલુ છે. સુરતમાં સવારથી અડાજણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

(5:29 pm IST)