News of Monday, 15th August 2022
૨૭-૨૮ ઓગસ્ટે અમદાવાદ-કચ્છની મુલાકાતે આવતા નરેન્દ્રભાઈ
નરેન્દ્રભાઇ ૨૭-૨૮ ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. ૨૭ના અમદાવાદ, ૨૮ના કચ્છની મુલાકાત લેશે
(11:13 pm IST)