News of Thursday, 15th July 2021
બનાસકાંઠામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
બનાસકાંઠામાં વરસાદનું આગમન થતા અસહ્ય બફારા અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ડીસા અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
(11:18 pm IST)