ગુજરાત
News of Thursday, 15th July 2021

અંબાજીમાં બપોર બાદ વરસાદનું આગમન : લોકોને ગરમીમાં મળી રાહત : ખેડૂતોમાં ખુશીની લાગણી

અંબાજીમાં બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. ભારે ઉકળાટ બાદ શરૂ થયો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. બીજી તરફ લોકોને પણ ગરમીથી રાહત મળી હતી.

(11:17 pm IST)