ગુજરાત
News of Thursday, 15th April 2021

કોરોનાનાં હાહાકારને પગલે સાપુતારા અને ડાંગ જીલ્લામાં તા.૩૦ મી એપ્રીલ સુધી સ્વયંભૂ લોકડાઉન:તાપી જીલ્લાના વ્યારામાં પણ તા.૨૧ એપ્રીલ સુધી સ્વયંભૂ લોક ડાઉન જાહેર

કોરોનાનાં હાહાકારને પગલે સાપુતારા અને ડાંગ જીલ્લામાં તા.૩૦ મી એપ્રીલ સુધી સ્વયંભૂ લોકડાઉન લાગુ કરાયું છે જયારે તાપી જીલ્લાના વ્યારામાં પણ તા.૨૧ એપ્રીલ સુધી સ્વયંભૂ લોક ડાઉન જાહેર થયું છે 

(8:37 pm IST)