ગુજરાત
News of Tuesday, 13th July 2021

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બનશે નવા આવાસ

નવી જગ્યા માટે નાયબ મુખ્યપ્રધાન, વિધાનસભા અધ્યક્ષ તથા સદસ્ય કમિટીના સભ્યોએ બેઠક કરી

ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસ બનાવવામાં આવશે. હાલ સેકટર 21માં ધારાસભ્ય આવાસ આવેલા છે. નવી જગ્યા માટે નાયબ મુખ્યપ્રધાન, વિધાનસભા અધ્યક્ષ તથા સદસ્ય કમિટીના સભ્યોએ બેઠક કરી હતી.

(7:03 pm IST)