News of Tuesday, 13th July 2021
ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા : હાલાકી
મામલતદાર કચેરીના કેમ્પસમાં પણ પાણી ભરાયા
ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા. ઉમરગામના વિવિધ રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થતાં વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી. વરસાદને કારણે ઉમરગામ મામલતદાર કચેરીના કેમ્પસમાં પણ પાણી ભરાયા.હતા
(12:59 am IST)