News of Tuesday, 13th July 2021
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં મેઘરાજાની તોફાની બેટિંગ\ : દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ધનસુરામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધનસુરામાં સતત બીજા દિવસે મેઘસવારી જોવા મળી છે.મધ્ય ગુજરાતના દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે દાહોદ, લીમડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે.
(10:27 pm IST)