News of Monday, 13th July 2020
જયોત્સનાબેન ભટ્ટની વિદાય
સિરામીક આર્ટના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શિલ્પી જયોત્સનાબેન ભટ્ટ સાથે અશોક દવેએ એપ્રિલ-ર૦૧૧માં લીધેલી તસ્વીર. તેઓ બરોડાના પદ્મશ્રી ચિત્રકાર જયોતિ ભટ્ટના પત્ની હતા. ભાવનગરના ધનાઢયે શ્રોફ કુટુંબના તએો પુત્રી હતા.
(2:58 pm IST)