News of Monday, 12th July 2021
વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ : રસ્તાઓમાં પાણી ભરાયા:અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ
વલસાડ : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થયાના સમાચાર છે.
(10:28 pm IST)