News of Friday, 10th September 2021
અમિતભાઈ શાહ અચાનક મોડી રાત્રે અમદાવાદ આવી રહ્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અત્યારે મોડી રાત્રે અમદાવાદ આવી રહ્યા છે અને સવારે તેઓ દિલ્હી પરત ફરી જશે તેમ જાણવા મળે છે. અમિતભાઈ પારિવારિક કારણોસર અમદાવાદની મુલાકાતે આવી રહ્યાનું પણ ચર્ચાય છે.
(10:36 pm IST)