ગુજરાત
News of Wednesday, 10th August 2022

ડેપ્યુટી કલેકટર કેડરના રાજ્યના 79 GAS ઓફિસરોની એકસાથે બદલી નો ઘાણવો કાઢતી રાજ્ય સરકાર

જૂનાગઢના સંકેત પટેલને પાટણ ,રાજકોટના વીરેન્દ્ર દેસાઈની અમરેલી,રાજકોટમાં પી.એમ મોણપરાની ગાંધીનગર, સુરેન્દ્રનગરના એચ,એમ સોલંકીને અબડાસા,ભાવનગરના સૂરજ સુથારને રાજકોટ મુકાયા

ગાંધીનગર: આજે ફરી એક વખત જિલ્લા લેવલે મોટા પાયે GAS કેડરના કુલ 79 ક્લાસ 1 અધિકારીઓની બદલી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહીત રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા ડેપ્યુટી કલેકટર કેડરના રાજ્યના 79 GAS ઓફિસરોની એકસાથે બદલી કરાઈ છે જેમાં જૂનાગઢના સંકેત પટેલને પાટણ ,રાજકોટના વીરેન્દ્ર દેસાઈની અમરેલી,રાજકોટમાં પી.એમ મોણપરાની ગાંધીનગર, સુરેન્દ્રનગરના એચ,એમ સોલંકીને અબડાસા,ભાવનગરના સૂરજ સુથારને રાજકોટ  મુકાયાછે

ડેપ્યુટી કલેકટર કેડરના રાજ્યના 79 GAS ઓફિસરોની એકસાથે બદલી કરાઈ છે જેની વિગત આ મુજબ છે

(9:19 pm IST)