ગુજરાત
News of Thursday, 9th December 2021

૬ નાયબ કલેકટરોની બદલી : ૪ અજમાયશી અધિકારીઓને નિમણૂક

રાજકોટ,તા. ૯ : રાજ્ય સરકારના મહેસુલ વિભાગે ૬ નાયબ કલેકટરોની બદલી કરી છે. જેમાં અમદાવાદ સ્ટેમ્પ ડ્યુટીના કુંજલ શાહને દ્વારકા  મધ્યાહન ભોજનમાં, વડોદરાના સીટી પ્રાંત અધિકારી વિજય પટણીને અમરેલીમાં ડે.ડી.ડી.ઓ તરીકે મુકવામાં આવ્યા છે.૪ અજમાયસી અધિકારીઓને નાયબ કલેકટર કક્ષાએ નિમણૂક આપવામાં આવી છે.જેમાં મહુવા પ્રાંતમાં વિકાસ રતાડાની નિમણૂક થઇ છે.

(3:42 pm IST)