ગુજરાત
News of Saturday, 7th August 2021

અમદાવાદ શહેર ખાતે “વિકાસ દિવસ”કાર્યક્રમ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત આવાસ યોજનાના લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી ફાળવણી

મકાનની ચાવી અર્પણ કાર્યક્રમ યુવા મંત્રીરી જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:“પાંચ વર્ષ આપણી સરકારના,સૌના સાથ સૌના વિકાસના”અંતર્ગત અમદાવાદ શહેર ખાતે “વિકાસ દિવસ”કાર્યક્રમ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત આવાસ યોજનાના લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી ફાળવણી કરીને મકાનની ચાવી અર્પણ કાર્યક્રમ યુવા મંત્રીશ્રી જયેશ રાદડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો

(9:12 pm IST)