-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
સુરતના પાંડેસરામાં બે દિવસ અગાઉ કારખાનામાંથી નીકળેલ યુવકની ભેદી સંજોગોમાં કુવામાંથી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

સુરત: શહેરનાપાંડેસરામાં બે દિવસ પહેલા કારખાનામાંથી નીકળ્યા બાદ ગત સાંજે કુવામાંથી યુવાનની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવી હતી. તેના પરિવારે તેને ફેકી દીધો હોવાના આક્ષેપ કર્યા છે.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉધનામાં દત્તકુટીરમાં રહેતો ૨૨ વર્ષીય ધીરજ રાકેશભાઇ ઠાકોર પાંડેસરાના દશેશ્વર પાસે એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતો હતો.ગત તા.૨૮મીએ રાતે કારખાનામાંથી પૈસા લીધા બાદ મિત્ર સાથે ક્યાક ગયો હતો.બાદમાં ગતતા.૨૮મીએ મોડી રાત્રે પાંડેસરાના વડોદ-જીયાવ રોડ સાંઇ ફકીરા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક કુવામાં ધીરજ રહસ્યમય સંજોગોમાં પડી ગયો હતો.આ અંગે તેના મિત્રએ ફાયરને જાણ કરી અને કોઇએ પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડે લાઇટ વડે જોયુ તો કંઇ મળ્યુ ન હતુ.બાદમાં ગત સાંજે પોલીસે અને ફાયરજવાનો ફરી ઘટના સ્થળે ધસી ગયા હતા.ત્યારે ફાયરજવાનોએ કુવામાંથી તેનો મૃતદેહ બહાર કાઢીને પોલીસને સોપ્યો હતો.બાદમાં પોલીસે મૃતદેહને નવી સિવિલ ખાતે મુક્યો હતો.
-
લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST
-
મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST
-
' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST
-
કોરોના કહેરને કારણે પ્રથમ વખત શરદ પૂનમની ઉજવણીમાં ઓટ access_time 10:39 am IST
-
સરહદ ઉપર નજર નાખનારને જડબાતોડ જવાબ મળશે access_time 2:59 pm IST
-
બીજેપીના ૩ કાર્યકર્તાઓની હત્યાઓ પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ : કાશ્મીર આઇજી વિજયકુમાર access_time 9:32 pm IST
-
રેલનગરમાં રહેતો ૧૭ વર્ષનો પાર્થ પાલ લાપતા : અપહરણનો ગુનો access_time 2:30 pm IST
-
સંતકબીર રોડ અને કોઠારિયા સોલવન્ટ પાસે વરલીનો જુગાર રમાડતા બે પકડાયા access_time 2:31 pm IST
-
આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો નીતીન પોહાની પકડાયો access_time 2:31 pm IST
-
ચોટીલાની સીમમાં કૂવામાંથી યુવાનની કોહવાયેલી લાશ મળી access_time 11:20 am IST
-
માણેકવાડામાં માલબાપા મંદિરને જોડતો માર્ગના નવીનીકરણને લઇ તંત્રની ઢીલીનીતિ access_time 12:42 pm IST
-
ગદ્દારોની હાર નિશ્ચિત, સત્યનો વિજય થશે : ગાયત્રીબા access_time 2:29 pm IST
-
વિરમગામમાં આઇ શ્રી ખોડીયાર મંદિરના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ કરાયો access_time 6:38 pm IST
-
આર્ડોર ગ્રૂપ ઓફ કંપનીઝના 488 કરોડના બેંક લોન કૌભાંડની તપાસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો access_time 11:15 pm IST
-
તુર્કીમાં7.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા:18 લોકોના મૃત્યુ:450થી વધુ ઈજાગ્રસ્ત access_time 5:05 pm IST
-
ચીનના ઔધોગિક ક્ષેત્રે સતત આઠમા મહિને વૃદ્ધિ દર વધેલો જોવા મળ્યો access_time 3:45 pm IST
-
પાકિસ્તાનમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને 11 અદાલતોને બંધ કરવામાં આવી access_time 5:07 pm IST
-
પ્રીમિયર લીગ: વોલ્વસે 2-0થી ક્રિસ્ટલ પેલેસને હરાવ્યું access_time 5:59 pm IST
-
તામિલનાડુમાં એમએસ ધોનીનું મંદિર બની શકે છે access_time 7:17 pm IST
-
બોક્સિંગ: અમિત પંગાલ-સંજીતે ફ્રાન્સમાં જીત્યું ગોલ્ડ મેડલ access_time 5:58 pm IST
-
અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ 'લક્ષ્મી' નું નવું પોસ્ટર રિલીઝ access_time 5:26 pm IST
-
બંગાળી ફિલ્મ 'ડ્રેક્યુલા સર' હવે હિન્દીમાં દિવાળી પર થશે રિલીઝ access_time 5:27 pm IST