Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સુરતમાં PUBG રમવાની પિતાએ ના પાડતાં યુવકનો ગળેફાંસો ખાદ્યો

દીપક યુપીનો રહેવાસી સુરતમાં ફળની લારી ચલાવતો હતો અને તેને પબજીની લત લાગી ગઈ હતી

સુરત :ભારતમાં પબજી મોબાઈલ અને પબજી મોબાઈલ લાઈટ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. તેમ છતાં પબજીના શોકિન લોકો તેના ઉપયોગથી પાછળ નથી હટી રહ્યા. ગુજરાતમાં સુરતના ડિંડોલી ક્ષેત્રમાં પબજી રમતી વખતે પિતાએ ના પાડતાં યુવકે ફાંસી લગાવી લીધી હતી

 જાણવા મળતી વિગત મુજબ દીપક યુપીનો રહેવાસી હતો અને સુરતમાં તે ફળની લારી ચલાવતો હતો અને તેને પબજીની લત લાગી ગઈ હતી.

(1:18 am IST)
  • માતા વૈષ્ણોદેવીના મંદિરે કાલથી દરરોજ ૧૫,૦૦૦ યાત્રાળુઓ દર્શન કરવાની મંજૂરી : નોંધણી કાઉન્ટરો પર ભીડને રોકવા માટે ભકતોની ઓનલાઇન નોંધણી ચાલુ રહેશે access_time 2:28 pm IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST

  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST