Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વિરમગામના ગુજરાત હાઉસિંગમા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વીરમગામ નગર દ્વારા સેવા વસ્તી પછાત વિસ્તાર ગુજરાત હાઉસીંગની મુલાકાત લીધી અને વીધવા સહાય , વૃદ્ધ સહાય,  નીરાધાર સીનીયર સીટીઝન પ્રમાણપત્ર જેવી વીવીધ યોજનાની માહીતી આપવામાં આવી હતી તેમ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વીરમગામ નગર સંયોજક નિલેશ રાણા અને કિરણ સોલંકીએ જણાવ્યું હતું.

(6:17 pm IST)