Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

લાયન્સ કલબ એવોર્ડ નાઈટ

અમદાવાદઃ લાયન્સ કલબ ઈન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ ૩૨૩૨ બી૧ના ડીસ્ટ્રીકટ એવોર્ડમાં કેતન દેસાઈ (ડિરેકટર બ્રાન્ડિંગ એન્ડ માર્કેટિંગ)ને ગવર્નર નરેન્દ્રભાઈ પટેલ તથા પીડીજી દેવજીભાઈ પટેલ, દીપકભાઈ ત્રિવેદી અને 2nd VDGભાવનાબેન ત્રિવેદીના હસ્તે ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

(3:18 pm IST)