-
વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો access_time 5:08 pm IST
-
કોર્પોરેશન ચૂંટણીઃ ૬પ૪૦ના પોલીંગ સ્ટાફને ૬૦ લાખ રૂપિયા રોકડા ચૂકવાશે access_time 3:13 pm IST
નાંદોદના રૂંઢ ગામમાં રસ્તા બાબતે માથાકૂટ થતા દાંતરડું, કુહાડી વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતા 3 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રૂંઢ ગામના સુખદેવ ફળીયામાં ઉભેલા ફરિયાદી વિરલકુમાર નરેન્દ્રભાઇ પટેલ પોતાની માલિકીના ખેતર પાસે રોડના કોન્ટ્રાકટર તથા સુપરવાઈઝર સાથે વાતચીત કરતા હતા તે વખતે ગામના ગોવિંદભાઇ વસાવા ,સંજયભાઇ વસાવા અને હરીઓમભાઇ વસાવા કહેવા લાગેલ કે તમોને રસ્તો નીચો કરવા દેવાના નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરવા લાગેલ સંજયભાઇ વસાવાનાઓ ગાળો બોલી આવી દાંતરડું મારતા વિરલકુમારને આંખ પાસે વાગી જતા ઇજા થઈ તથા સાહેદ નરેન્દ્રભાઈ છોડવા વચ્ચે પડતા તેને પણ ગોવિંદભાઇ વસાવાએ કુહાડી મારતા તેની ધાર દાઢી પાસે વાગી ગયેલ અને હરિઓમભાઇ વસાવા પણ ગાળો બોલી ફરી તથા સાહેદને ટીક્કા પાટુનો માર મારી ઇજાઓ કરી જાન મારી નાખવાની ધમકીઓ આપી હોય રાજપીપળા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
બિહારમાં ૫૫ ટકા મતદાન બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫૫ ટકા આસપાસ મતદાન થયાના પ્રાથમિક અહેવાલો મળે છે access_time 7:55 pm IST
-
સૂર્યકુમાર અને બુમરાહને લીધે મુંબઇ પહોંચ્યુ પ્લે-ઓફમાં : ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન ન આપીને પસંદગીકારોએ ભુલ કરી હોવાનો મુંબઇના બેટસમેન કરાવ્યો અહેસાસ, બેન્ગલોરને પાંચ વિકેટથી કર્યુ પરાજિત access_time 2:41 pm IST
-
દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST
-
L&Tને 25,000 કરોડનું બુલેટ ટ્રેનનું ટેંડર મળ્યું :મુંબઈ-અમદાવાદ રૂટ વચ્ચે ડિઝાઇન અને બાંધકામ કરશે access_time 10:23 am IST
-
૬૮ વર્ષના પ્રફુલભાઇ થયા કોરોના મુકત access_time 1:19 pm IST
-
પોરબંદરમાં ભૂકંપના બે તથા ઉનામાં એક આંચકો access_time 11:40 am IST
-
પોરબંદરના શીંગડા વીજ સબસ્ટેશનની અધૂરી કામગીરી પુર્ણ કરવા કિશાન સંઘની રજૂઆત access_time 11:23 am IST
-
મોરબીમાં બીજા લગ્ન કરનાર પરિણીતા પર એસીડ અટેક કરનાર પૂર્વ પતિને આજીવન કેદ access_time 12:24 pm IST
-
ખેડૂતની આત્મહત્યાના કેસમાં વ્યાજખોરની પત્નીની ધરપકડ access_time 7:42 pm IST
-
મોડી રાત્રે અમદાવાદના ગાંધી ચોક પાસે બે જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકો ઘવાયા access_time 1:14 pm IST
-
કોરોનાના કાળમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ નહીં યોજાય access_time 8:51 pm IST
-
માલિક કૂતરાને રસ્તામાં ભૂલી ગયાઃ પણ કૂતરો માલિકને ન ભૂલ્યો access_time 12:03 pm IST
-
બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્રીતીયને જરૂર છે હાઉસકીપીંગની: ચુકવશે આટલો મોટો પગાર access_time 6:30 pm IST
-
નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપ જીતવા માટે તૈયાર છે ભારતની આ ત્રિપુટી access_time 5:24 pm IST
-
આઈએસએલ: એફસી ગોવાએ નવી સીઝન માટે 30 સભ્યોની ટીમ જાહેર access_time 5:23 pm IST
-
અભિનેતા પૃથ્વીરાજનો COVID-19 નેગેટિવ: થોડા દિવસ રહેશે હોમ કોરોનટાઇન access_time 5:13 pm IST
-
ભારતી તમામ ચિંતા દુર કરી દે તેવી મિત્રઃ જસ્મીન ભસીન access_time 9:21 am IST
-
અભિનેત્રી દિવ્ય અગ્રવાલના પિતાનું નિધન access_time 5:14 pm IST