Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સુરત હવાઇ મથકે નરેન્દ્રભાઇને આવકારતા ભૂપેન્દ્રભાઇ અને સી.આર. પાટીલ

વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સુરત હવાઈમથકે ભાવભર્યું સ્વાગત કરતા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ નજરે પડે છે.

(1:47 pm IST)