Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સેલવાસમાં પીડબલ્યુડીના ઇજનેરે ગળાફાંસો ખાઇ મોત મીઠુ કર્યુ

સેલવાસના પીડબલ્યુડી વિભાગના એકઝીકયુટીવ એન્જીનીયર એસ.એસ.ભોયાએ અગમ્ય કારણોસર પંખાના હુક સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ અને આત્મહત્યા કરી મોતને મીઠુ કર્યુ હતું.

આ બનાવથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા સેલવાસ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ અને વધુ તપાસ હાથ ધરી હતી.

(5:55 pm IST)