Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અમદાવાદ : રાજપથ કલબ પાસે કારની અડફેટે AGLના ડાયરેકટર કાળીદાસભાઇ પટેલના પુત્ર ઋત્વિકનું કરૂણ મોત

અમદાવાદ,તા.૨૯ : રાજપથ કલબ ત્રણ રસ્તા પાસેસ્વિફ્ટ કાર ચાલકે એકિટવાને ટક્કર મારતા એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિમિટેડ (AGL)કંપનીના ડાયરેકટર કાળીદાસ પટેલના યુવાન પુત્ર ઋત્વિકનું કરૂણ મોત નીપજયું છે.  અકસ્માતને પગલે કાર ઉછળીને રોડની સામેની બાજુ પટકાઈ હતી. કાર ચાલક કિશન પટેલને પણ ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડયો છે. એસજી હાઇવે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.એકિસડેન્ટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ પાસે આવ્યા છે.

(4:03 pm IST)