Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ગુજરાતમાં ૧૬ સ્‍વનિર્ભર મેડીકલ કોલેજો કાર્યરત

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૮: રાજયમાં કાર્યરત સ્‍વનિર્ભર મેડિકલ કોલેજો બાબતે ભાજપના અમિત ઠાકરના એક પ્રશ્‍નના ઉત્તરમાં આરોગ્‍ય મંત્રીએ જણાવ્‍યું હતું કે, તા. ૩૧/૧ર/રર ની સ્‍થિતિએ રાજયમાં ૧૬ સ્‍વનિર્ભર ચાલે છે.

છેલ્લા બે વર્ષમાં સ્‍વનિર્ભર ૧ કોલેજને મંજુરી આપવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષમાં સ્‍વનિર્ભર આ કોલેજોમાં ૩૦૦ સીટોનો વધારો કરવામાં આવ્‍યો છે.

(5:12 pm IST)