Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મંત્રી મંડળ વિસ્‍તરણની અટકળો હાર્દિક-અલ્‍પેશને મંત્રી પદની તક

ભૂપેન્‍દ્રભાઇની બીજી વખતની સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ : લોકસભાની ચૂંટણી પૂર્વે વર્તમાન મંત્રીઓનો કાર્યબોજ હળવો થવાનો નિર્દેષ : હાર્દિક - અલ્‍પેશ આસામના સી.એમ.ને મળ્‍યા

અમદાવાદ તા. ૨ : ગુજરાતમાં ટૂંક સમયમાં કેબિનેટ વિસ્‍તરણની શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ આગામી સપ્તાહમાં તેમના કેબિનેટનું વિસ્‍તરણ કરી શકે છે. તેમાં છથી સાત વધુ મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. ભાજપના યુવા ચહેરાઓમાં સામેલ હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્‍પેશ ઠાકોરને પણ મંત્રીમંડળના વિસ્‍તરણમાં સ્‍થાન મળવાની ધારણા છે. બંને આંદોલનકારી નેતાઓને મંત્રી પદ મળે તેવી શક્‍યતા છે. અલ્‍પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણમાંથી જયારે હાર્દિક પટેલ અમદાવાદ જિલ્લાની ગ્રામ્‍ય બેઠક વિરમગામથી જીત્‍યા હતા. કેબિનેટ વિસ્‍તરણની અટકળોને સીએમની દિલ્‍હી મુલાકાત સાથે જોડવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા સીએમ ભૂપેન્‍દ્ર પટેલ દિલ્‍હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને મળ્‍યા હતા. બંને વચ્‍ચે લાંબી વાતચીત પણ થઈ હતી. બેઠક બાદ મુખ્‍યમંત્રીએ ટ્‍વીટ કર્યું કે તેમણે ગુજરાતના વિકાસ અંગે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પાસેથી માર્ગદર્શન લીધું. તેમ નવભારત ટાઇમ્‍સનો અહેવાલ જણાવે છે. જો કે ગુજરાતના સત્તાવાર વર્તુળો નજીકના ભવિષ્‍યમાં મંત્રી મંડળ વિસ્‍તરણની બાબતને સમર્થન આપતા નથી. હાલ મુખ્‍યમંત્રી ઉપરાંત ૮ કેબીનેટ મંત્રીઓ અને ૮ રાજ્‍ય કક્ષાના મંત્રીઓ સહિત કુલ ૧૭ સભ્‍યોનું મંત્રી મંડળ છે. હજુ ૧૦ મંત્રીઓ સમાવી શકાય તેટલી જગ્‍યા છે.

 નવભારત ટાઇમ્‍સનો અહેવાલ ઉમેરે છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગરના જંગમાં છવાયેલો અલ્‍પેશ ઠાકોર ચૂંટણી જીત્‍યા બાદ આસામ ગયા હતા અને ત્‍યાં મા કામાખ્‍યાના મંદિરે દર્શન કરવા અને આશીર્વાદ લેવા ગયા હતા. ત્‍યારબાદ એવી અટકળો વહેતી થઈ હતી કે કદાચ ઠાકોર ફરીથી વિધાનસભામાં પહોંચવા પર હાજરી આપવા માટે માતાના દરબારમાં ગયા હતા. આ દરમિયાન તેની પત્‍ની પણ તેની સાથે હતા. અલ્‍પેશ ઠાકોર આસામની મુલાકાત દરમિયાન મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા સરમાને પણ મળ્‍યા હતા. બંને નેતાઓની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. અલ્‍પેશ બાદ હાર્દિક પટેલ પણ હાલમાં જ આસામના પ્રવાસેથી પરત ફર્યા છે. સીઍમ હિમîતા બિસ્વા સરમા સાથે તેમની તસવીર પણ સામે આવી છે. આસામના મુખ્ય ­ધાન સરમાનુî કેન્દ્રીય ગૃહ ­ધાન અમિતભાઇ શાહ સાથે ખૂબ જ સારુî ટ્યુનિîગ છે. આવી સ્થિતિમાî કોîગ્રેસમાîથી ભાજપમાî આવેલા આ નેતાઓ ને ગુજરાતમાî તક મળવાની વાત કહેવામાî આવી રહી છે. સરમા કોîગ્રેસમાîથી ભાજપમાî આવ્યા હતા. આ પછી તેણે સમગ્ર પૂર્વોત્તરમાî કોîગ્રેસનો સફાયો કરી દીધો હતો.

મુખ્યમîત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેમના બીજા કાર્યકાળના ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા છે, જાકે ૧૦૦ વર્ષ નિમિત્ત્।ે સરકાર દ્વારા કોઈ ખાસ કાર્યક્રમનુî આયોજન કરવામાî આવ્યુî નથી. રાજકીય વિશ્લેષકો કહે છે કે રાજયમાî ઓ બીસીના મુદ્દે કોîગ્રેસ જે રીતે આક્રમક છે. આવી સ્થિતિમાî ભૂપેન્દ્રભાઇ કેબિનેટમાî ઓ બીસીનો ક્વોટા વધુ વધે તેવી શકયતા છે. હાલ પણ મોટાભાગના મîત્રીઓ  ઓ બીસી છે.

કેબિનેટ વિસ્તરણની અટકળોઍ ઘણી વખત જીતી રહેલા ધારાસભ્યોના મનમાî મîત્રીપદની આશા જાગી છે. જા દાદાની ટીમ વિસ્તરે. તેથી આમાî પ્રાદેશિક સîતુલન સાધવાનો ­યાસ થઈ શકે છે. જેમ કે વડોદરા મધ્ય ગુજરાતનુî હબ છે પરîતુ અહીîથી હવે કોઈ મîત્રી નથી. રાવપુરાથી જીતેલા બાલકૃષ્ણ શુક્લાને મîત્રીપદના દાવેદાર માનવામાî આવતા હતા, પરîતુ પાર્ટીઍ તેમને મુખ્ય દંડક પદ આપ્યુî છે. આવી સ્થિતિમાî ગ્રામીણ વિસ્તારના ધારાસભ્યને મîત્રી બનવાની તક મળી શકે છે. વડોદરા ગ્રામ્યમાî ભાજપનો દેખાવ આ વખતે થોડો નબળો રહ્ના હતો. તેવી જ રીતે કેબિનેટમાî માત્ર ૧ મહિલા મîત્રી છે. વિસ્તરણ પર, મહિલા મîત્રીઓ ની સîખ્યા વધારવાની વાત છે.

કેબિનેટનુî વિસ્તરણ એપ્રિલ મહિનામાî થવાની ધારણા છે. હવે જાવાનુî ઍ રહે છે કે ગુજરાતમાî મુખ્યમîત્રી તરીકેની બીજી ઇનિîગ રમી રહેલા દાદાની ટીમ મોટી બને છે કે પછી મîત્રીમîડળની ચર્ચા માત્ર અટકળો સુધી જ સીમિત રહે છે. હવે જાવાનુî ઍ રહે છે કે ઍિ­લમાî કેબિનેટનુî વિસ્તરણ થશે કે પછી મîત્રી બનવા ઈચ્છતા ધારાસભ્યોઍ વધુ રાહ જાવી પડશે. મîત્રીમîડળના વિસ્તરણ પાછળ સૌથી મોટી દલીલ આપવામાî આવી રહી છે. ઍટલે કે સરકાર આગામી ૧૦ થી ૧૧ મહિનામાî મîત્રીઓ ના કામને હળવુî કરીને વિકાસના કામોને ઝડપી બનાવવા માîગે છે.

(11:22 am IST)