Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ગુજરાતમાં જીલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં બપોરે ૧-૦૦ સુધીમાં રપ ટકા મતદાન થયું શહેરીજનો કરતા ગ્રામ્ય જનોમાં મતદાન માટે વધુ ઉત્સાહ જોવાયો આ તકે ડેપ્યુટી મુખ્યમંત્રી નિતિન પટેલે સારા મતદાનની અપેક્ષા વ્યકત કરી છે.

રાજકોટ : સૌરાષ્ટ્ર ગુજરાતની જીલ્લા તાલુકા પંચાયતોમાં બપોરે ૧-૦૦ વાગ્યા સુધીમાં સરેરાશ રપ  ટકા જેવું ધીંગુ મતદાન થયાનું જાણવા મળેલ છે.

ગામનું નામ

મતદાનની ટકાવારી

સુરત

રપ

સુરેન્દ્રનગર

ર૩

અમરેલી

ર૧

છોટા ઉદેપુર

ર૧

જુનાગઢ

રપ

કચ્છ

ર૪

અમદાવાદ

ર૪

ગીર સોમનાથ

ર૭

રાજકોટ

ર૪

વડોદરા

ર૪

ડાંગ

૩૧

વલસાડ

રર

ભરૂચ

ર૦

સાબરકાંઠા

ર૬

નવસારી

ર૭

ભાવનગર

રર

મોરબી

ર૭

પોરબંદર

રર

ગાંધીનગર

ર૮

મહેસાણા

ર૧

અરવલ્લી

ર૬

જુના દેવભૂમિ દ્વારકા

રપ

(1:54 pm IST)