Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

હવામાન વિભાગ દ્વારા કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ

મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી : અમદાવાદ, દાહોદ, સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, ગાંધીનગરમાં વરસાદની હવામાન વિભાગે સંભાવના

અમદાવાદ :  હવામાન વિભાગ દ્વારા કડકડતી ઠંડી વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે

મહીસાગર જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરી છે
અમદાવાદ, દાહોદ, સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, ગાંધીનગરમાં વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે

 

(7:21 pm IST)