Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સુરતના વેડરોડ પર લુમ્સના કારખાનામાં આગ ભભૂકી :ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ;

સુરત;શહેરના વેડ રોડ પર આવેલા લુમ્સના કારખાનામાં આગ ભભૂકી છે પટેલ સોસાયટીની નજીક આવેલા કારખાનામાં અચાનક આગ લાગવાની ઘટના બનતા સોસાયટીમાં રહેતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. આગ લાગવાની ઘટનાને પગલે ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

 

 

(10:45 pm IST)