Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

જનસેવા હોસ્પિટલમાં ફરજ બજાવતા વાપીના હેડ મેટ્રનનું કોરોનાથી નિધન

કોરોના વોરિયર્સ સતત દર્દીઓને સારવાર આપી હતી

વલસાડ જિલ્લામાં જનસેવા હોસ્પિટલમાં ફરજ બજાવતા હેડ મેટ્રનનું કોરોનાી મોત થયું છે. હેડ મેટ્રન મરીયમનું કોરોનાના કારણે મોત થયું છે. તેમણે વાપી જનસેવા હોસ્પિટલમાં અનેક કોરોનાના દર્દીઓને સારવાર આપી હતી. થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ આવતા હેડ નર્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હેડ મેટ્રનનું કોરોનામાં મોત થતાં હોસ્પિટલ વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

(12:39 pm IST)