Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ડાંગ જિલ્લાભરમાં વરસાદી માહોલ : હિલસ્ટેશન સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ વરસ્યો

પ્રથમ નવરાત્રીના જ મેઘરાજાનું થયું આગમન:વરસાદ પડતા જ ખેલૈયાઓમાં નારાજગી

અમદાવાદ ;  ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે ડાંગ જિલ્લાભરમાં વરસાદી માહોલ છવાયો હતો. હિલ સ્ટેશન સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. પ્રથમ નવરાત્રીના જ મેઘરાજાનું થયું આગમન થયું હતું. વરસાદ પડતા જ ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.

(10:16 pm IST)