-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
આ બહેને પાંચ કલાકની ઊંઘનું લાઇવ સ્ટ્રીમિંગ કરીને ૨.૨૧ લાખ રૂપિયાની કમાણી કરી access_time 10:08 am IST
-
મહાનાયક અભિતાભ બચ્ચાની તબીયત લથડી : ચાહકો બન્યા ચિંતાતુર access_time 12:18 pm IST
-
પોતાને છોકરી કહેવાતાં ઇરફાન ખાનના પુત્ર બાબિલે આપ્યો જડબાતોડ જવાબ access_time 12:43 pm IST
નર્મદાની તૈયારી, સી પ્લેનનું એરોડ્રામ પૂર્ણતાના આરે
એસઓયુનો વિસ્તાર કોરોના ફ્રી બનશે : આગામી ૩૧ ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની છે

નર્મદા,તા.૨૫ : ગુજરાતમાં પ્રથમ સી પ્લેન અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે. આગામી ૩૧ ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે જેમાં તે તળાવ નંબર ૩ પાસે સી પ્લેન માટે વોટર એરોડ્રામનું પૂર્ણતાના આરે છે. નર્મદા ડેમના તળાવ નંબર ૩ પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગિરી લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી ૨૪ મીટર બાય ૯ મીટરની છે. જે જમીનથી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. જેની કેપેસિટી ૬૫ ટનનો ભાર લઈ શકે છે. સાથે તળાવના ૩ કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે.
જેના થકી સી પ્લેન જેના માર્કિંગ પ્રમાણે જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને કોઈ દુર્ઘટના ન ઘટી શકે. હાલ જેટી તેમજ વોટર એરોડ્રામનું કામ હવે પૂર્ણતાને આરે છે અને હવે એક બે દિવસમા સી પ્લેન આવ્યા બાદ તેની ટેસ્ટ રાઈડ થશે. ૩૧ મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે ત્યારે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી પણ હાજર રહેવાના છે. પીએમ મોદી ૩૦ તારીખના રાત્રી રોકાણ કરવાના છે. જેથી કેવડિયા વિસ્તારને કોરોના ફ્રિ ઝોન બનાવવા આ વિસ્તરમાં પ્રવેશનારને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
પોતાના આઈકાર્ડ સિવાય કોરોના નેગેટિવનું કાર્ડ પણ જરૂરી બની રહેશે. જેને લઈને કર્મચારીઓની મુશ્કેલીઓ વધી છે. જોકે આ કામગીરીને લઈને નર્મદા જિલ્લા આરોગ્ય ૪૬ જેટલી ટીમો કામે લગાડી દીધી છે. અત્યાર સુધીમાં રોજના ૩૦૦૦ હજાર કોરોના ટેસ્ટ કરી દરેકને પીળા કલરનો એક કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે. જેની માત્ર ૪૮ કલાકની વેલિડિટી હોઈ છે. જો ૪૮ કલાક ઉપર થઈ જાય અને જેતે વ્યક્તિ ને એસઓયુ પર નોકરી અથવા કોઈ કામ માટે આવવું હોઈ એને ફરી કોરોના ટેસ્ટ કરાવવો પડે છે. ત્યારે મોદીના કાર્યક્રમમાં કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવીને નેગેટિવ આવે તેઓને ફરજ સોંપવાની પીએમઓ અને સીએમઓમાંથી સૂચના હોય ૧૮,૦૦૦ લોકોના ટેસ્ટ કરવામાં આવનાર છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે પણ ૧૦,૦૦૦ જેટલી કોરોના ટેસ્ટિંગની કીટો મંગાવી છે. નર્મદા જિલ્લા આરોગ્ય ની તિલકવાડા અને ગરુડેશ્વર સહિતની ૪૬ ટીમોએ ટેસ્ટિંગ શરૂ કર્યું છે.
-
26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST
-
સોમવાર સુધી મહારાષ્ટ્ર અને કોંકણમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે :જાણીતા વેધર વોચર શ્રી અક્ષય દેઓરસએ ટવીટ કરી કહયું છે કે તા.૨૬ના સોમવાર સુધી સોલાપુર, સાંગલી, સતારા, કોલ્હાપુર, પુણે, સિંધુદર્ગ, રત્નાગીરી, રાયગઢ, નાસિક જીલ્લો અને મુંબઇમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. access_time 3:04 pm IST
-
નેસ્લે કંપની ભારતમાં જંગી રોકાણ કરશે : નેસ્લે ઈન્ડિયા કંપની આવતા ચાર વર્ષમાં તેના ઉત્પાદનને વેગ આપવા માટે ભારતમાં ૨૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. access_time 2:19 pm IST
-
IPL_2020નો પ્રથમ ક્વાલિફાય 5 નવેમ્બરે અને ફાઇનલ 10 નવેમ્બર દુબઇમાં રમાશે access_time 11:12 pm IST
-
સિવિલના ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રકાશ પરમારે કર્યુ પ્લાઝમાનું દાન access_time 12:43 pm IST
-
નવજાત પુત્રને કે. ટી. ચિલ્ડ્રનમાં રેઢો મુકી વાલી ગાયબઃ ફોન બંધ access_time 3:13 pm IST
-
સોમવારથી બગદાણામાં બજરંગદાસબાપાના ધામ ગુરુ આશ્રમ દર્શન માટે ખુલ્લો મુકાશે : ચા વિભાગ પણ ખુલશે access_time 10:10 pm IST
-
ધોરાજી ના પાટણવાવ પોલીસે વ્યાજે નાણા આપનાર શખ્સ સામે ફરિયાદ નોધી access_time 5:11 pm IST
-
ગોંડલના પાંજરાપોળ ચોકમાં કારમાં કોઈ કારણોસર આગ લાગતા દોડધામ access_time 11:49 am IST
-
આમલેથા ગામમાં દીકરી અન્ય પુરુષ સાથે જતી રહેતા ટેન્શન આવી પિતાએ ઝેરી દવા પિતા મોત access_time 12:57 am IST
-
શારીરિક-માનસિક ત્રાસ આપતા પુત્રની સામે માતા કોર્ટના દરવાજે access_time 9:11 pm IST
-
અલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે access_time 10:58 am IST
-
રાધે શ્યામમાં પ્રભાસ તેમજ પૂજા હેગડેની રોમેન્ટિક જર્ની access_time 10:58 am IST
-
નેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી access_time 11:00 am IST