Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

સાંજે ચાર વાગ્યા સુધીમાં છોટાઉદેપુરમાં સવા છ ઇંચ ખાબક્યો :કવાંટ તાલુકામાં 5 ઇંચ વરસાદ

પાવીજેતપુર તાલુકામાં ૭૩ મિમી, સંખેડા તાલુકામાં ૩૫ મિમી, નસવાડી તાલુકામાં ૩૧ મિમી, બોડેલી તાલુકામાં ૧૦૫ મિમી, કવાંટ તાલુકામાં ૧૪૯ મિમી વરસાદ નોંધાયો

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ સાંજના ચાર વાગ્યા સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં ૧૫૫ મિમી, પાવીજેતપુર તાલુકામાં ૭૩ મિમી, સંખેડા તાલુકામાં ૩૫ મિમી, નસવાડી તાલુકામાં ૩૧ મિમી, બોડેલી તાલુકામાં ૧૦૫ મિમી, કવાંટ તાલુકામાં ૧૪૯ મિમી વરસાદ નોંધાયો હતો. બપોરના ચાર વાગ્યા પછી વરસાદનું જોર ઘટ્યું હતું.

(7:11 pm IST)