Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

નર્મદા બંધનાં ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો : આજે સવારે 9 વાગ્યેે પાણીની આવક 22,772 ક્યુસેક થતા જળ સપાટી 11 સેમી વધી

ડેમની જળ સપાટી 115.37 મીટર પર પહોંચી : પાણીની જાવક 8587 ક્યુસેક : ડેમનું સ્ટોરેજ 4256.68 મિલિયન ક્યુબિક મીટર

નર્મદા બંધનાં ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી છે

આજે સવારે 09:00 વાગ્યેે પાણીની આવક 22,772 ક્યુસેક થતા જળ સપાટી 11 સેમી વધી છે આ સાથે  ડેમની જળ સપાટી 115.37 મીટર પર પહોંચી છે હાલમાં પાણીની જાવક 8587 ક્યુસેક થાય છે અને ડેમનું સ્ટોરેજ 4256.68 મિલિયન ક્યુબિક મીટર છે

(10:47 am IST)