Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

નવસારીના ચીખલી પંથકમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો

ખૂંધ સહિતના અનેક વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ;વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ખૂંધ સહિતના અનેક વિસ્તારોમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો.વાવણી લાયક વરસાદ આવતા ખેડૂતોમાં હરખની હેલી પણ વહી છે

  આ તરફ સૌરાષ્ટ્રમાં દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.જામરાવલમાં મોડી સાંજે પવનના સુસવાટા સાથે મેઘ મહેર થઈ છે

(10:28 pm IST)