Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પ્રોજેકટ લાયનને વેગવંતુ બનાવવા પરિમલભાઇ નથવાણી અભિગમ

રાજકોટ : ગીર સોમનાથ ખાતે ગીર સિંહ સદનમાં કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી  ભૂપેન્‍દ્ર યાદવજી તથા ગુજરાતના વન મંત્રી શ્રી કિરીટસિંહ રાણા તથા શ્રી જગદીશભાઈ પંચાલને આવકારી રહેલા આંધ્રના સાંસદ અને જામનગર-ખંભાળિયાના વતની તથા રિલાયન્‍સના વડીલ સદસ્‍ય શ્રી પરિમલભાઈ નથવાણી નજરે પડે છે. પ્રોજેક્‍ટ લાયન અંગે જાણીતા પર્યાવરણવિદ  પરિમલભાઈ નથવાણીએ તેમના ટ્‍વિટર હેન્‍ડલ પર લખ્‍યું છે કે સ્‍થાનિક અગ્રણીઓ, બીજા અધિકારીઓ અને કેન્‍દ્રીય તથા રાજ્‍ય મંત્રી સાથે પ્રોજેક્‍ટલાયન અંગે ચર્ચા-વિચારણાથી આ પ્રોજેક્‍ટને અચૂક વેગ મળશે.(અહેવાલઃ કેતન ખત્રી, તસ્‍વીર : ગૌરવ ખત્રી, અમદાવાદ)

 

(3:19 pm IST)