Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો : ભારે પવન ફુંકાતા કિનારે આવેલા સ્ટોલના પંડાલ ઉડ્યા

તોફાની પવન અને ઉંચા મોજાથી દરિયો ગાંડોતૂર જોવાયા

અમદાવાદ :  ગુજરાતમાં ત્રણ દિવસ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયા કિનારે પૂર ઝડપે પવન ફુંકાતા કિનારે આવેલા સ્ટોલના પંડાલ ઉડી ગયા છે. તોફાની પવન અને ઉંચા મોજાથી દરિયો ગાંડોતૂર જોવા મળી રહ્યો છે. દિવસભરની ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે

(11:32 pm IST)