Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

બગોદરા પાસેથી પ્લાસ્ટીક પાવડરની બોરીયા દારૂની હેરાફેરી : રર.૪૪ લાખનો દારૂ જપ્ત

અમદાવાદ : અમદાવાદ પોલીસ ટીમે બગોદરાના ભમસરા પાટીયા પાસેથી રૂ. રર.૪૪ લાખનો દારૂ ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આર આર સેલે બગોદરા ભમસરા પાટીયા પાસે વિદેશી દારૂની ૫૨૫ પેટી જપ્ત કરી છે. પ્લાસ્ટિક પાવડરની બોરીમાં દારૂની હેરાફેરી થતી હતી. કુલ ૨૨.૪૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. અને ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.ઙ્ગ

ે વિધાનસભાની ચૂંટણી બાદ હવે રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. એટલે સ્વાભાવિક છે કે ગ્રામ વિસ્તારમાં આ ચૂંટણી યોજાશે. ત્યારે આર આર સેલે ગઇ મોડી સાંજે બાતમીના આધારે ટ્રક ઝડપી પાડવમાં આવી છે.

(4:31 pm IST)