Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વડોદરામાં કાર હડફેટે બાઇક ચાલકનું મોત

વડોદરા : વડોદરામાં કાર ચાલકે બાઇકને હડફેટે લેતા એક યુવાકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.વડોદરામાં કમીટીબાગ પાસે ગત મોડી રાતે કાર ચલકે બાઇક સવારને હડફેેટે લેતા બાઇક સવાર ઇજાગ્રસ્ત થયો હતો. કારથી અકસ્માત સર્જાયો હતો એ કારમાંથી દારૂ મળી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(4:30 pm IST)