Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જેતપુર-પાટણમાં વરસાદી પવન ફુંકાયો

રાજકોટ :. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદનાં વાવડ છે. જેતપુર અને પાટણમાં પણ વરસાદી પવન ફુંકાયો છે.

(1:51 pm IST)