Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

તાપી જિલ્લાના તાલુકામાં આજે પણ કોરોનાનો કોહરમ..૮૯ નવા કેસ

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી.: સાઉથ ગુજરાતમાં કોરોના કહેર દરરોજ વધતો જ જાય છે, નવા કેસની સંખ્યામાં સતત વધારો થતાં તંત્ર મૂંઝવણ મા મુકાયું છે.
   તાપી જિલ્લાના તાલુકા માં આજે ૨૩ મી એપ્રીલ નાં રોજ વાલોડ ૨૦, સોનગઢ ૩૦, વ્યારા ૨૦, ડોલવણ ૧૦, નિઝર ૭, ઉછલ ૧, અને કુકરમુંડા ૧ મળી કુલ ૮૯ નવા કેસ સામે આવેલ છે.

(7:47 pm IST)