Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ગાંધીનગરમાં કેબિનેટની મીટીંગ :નર્મદાના પાણી,મગફળીની ખરીદી,અને ફિલ્મ પદ્માવત ,કાયદો વ્યસવ્થા અને બજેટ અંગે ચર્ચા કરાશે

અમદાવાદ :આવતીકાલે બુધવારે ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક મળશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં ખેડૂતો માટે નર્મદા નદીના પાણી મુદ્દે ચર્ચા કરાશે. મગફળીની ખરીદી અને ગેરરીતિ મામલે પણ ચર્ચા કરાશે ઉપરાંત ફિલ્મ પદ્માવતને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. આવનારા આગમી બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે તેમ મનાય છે .

(12:46 am IST)